logo

પાળેલા અલસેસિયન કુતરા માટે કર્યું ચેન પુલિંગ

અત્યાર નાં તાજા સમાચાર.
સાબરમતી થી દોલતપુરચોક જતી સુપરફાસ્ટ ટ્રેન માં થ્રિ ટિયરએસી નાં મુસાફરે પોતાનો પાળેલો કૂતરો પાછળ રહી જતાં કર્યું ચેન પુલિંગ અને ભર્યો દંડ જેથી ટ્રેન 15 મીનિટ પડી લેટ.

0
0 views